પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શહીદ ઉધમ સિંહને તેમના શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
પોસ્ટેડ ઓન:
31 JUL 2025 10:55AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત માતાના અમર પુત્ર, શહીદ ઉધમ સિંહને તેમના શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
"ભારત માતાના અમર પુત્ર, શહીદ ઉધમ સિંહને તેમના શહીદ દિવસ પર મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ. તેમની દેશભક્તિ અને બહાદુરીની ગાથા હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણાસ્ત્રોત રહેશે."
AP/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2150540)
મુલાકાતી સંખ્યા : 31
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam