પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ISS પર રહેલા ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરી

प्रविष्टि तिथि: 28 JUN 2025 5:55PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરી, જેઓ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર છે.

PMO India X પર મૂકેલી એક પોસ્ટમાં કહ્યું:

"PM @narendramodi એ ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરી, જેઓ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર છે."

AP/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2140462) आगंतुक पटल : 162
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam