પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ યોગને મહિલા અને બાળ કલ્યાણ નીતિઓમાં સંકલિત કરવાથી સમગ્ર ભારતમાં પાયાના સ્વાસ્થ્ય અને સુખાકારીમાં કેવી રીતે વધારો થઈ રહ્યો છે તે અંગે એક લેખ શેર કર્યો
પોસ્ટેડ ઓન:
21 JUN 2025 4:58PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહિલા અને બાળ કલ્યાણ નીતિઓમાં યોગને સંકલિત કરવાથી સમગ્ર ભારતમાં પાયાના સ્વાસ્થ્ય અને સુખાકારીમાં કેવી રીતે વધારો થઈ રહ્યો છે તે અંગે એક લેખ શેર કર્યો.
X પર કેન્દ્રીય મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીની પોસ્ટનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ કહ્યું:
“કેન્દ્રીય મંત્રી @Annapurna4BJP જી એ વાત પર ભાર મૂકે છે કે યોગને મહિલા અને બાળ કલ્યાણ નીતિઓમાં સંકલિત કરવાથી સમગ્ર ભારતમાં પાયાના સ્વાસ્થ્ય અને સુખાકારીમાં કેવી રીતે વધારો થઈ રહ્યો છે... વાંચવા માટે વિનંતી!”
AP/IJ/GP/JD
(રીલીઝ આઈડી: 2138482)
મુલાકાતી સંખ્યા : 21
આ રીલીઝ વાંચો:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada