પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

G-7 સમિટની સાથે પ્રધાનમંત્રી કોરિયાના રાષ્ટ્રપતિને મળ્યા

प्रविष्टि तिथि: 18 JUN 2025 2:53PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17 જૂન 2025ના રોજ કેનેડાના કનાનાસ્કિસમાં 51માં G7 સમિટની સાથે કોરિયાના રાષ્ટ્રપતિ શ્રી લી જે-મ્યુંગને મળ્યા હતા. શ્રી મોદીએ કહ્યું કે ભારત અને કોરિયા વાણિજ્ય, રોકાણ, ટેકનોલોજી, ગ્રીન હાઇડ્રોજન, શિપબિલ્ડિંગ વગેરે ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવા માંગે છે.

તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું:

"કેનેડામાં રાષ્ટ્રપતિ શ્રી લી જે-મ્યુંગ સાથે મારી ખૂબ જ સારી મુલાકાત થઈ. ભારત અને કોરિયા વાણિજ્ય, રોકાણ, ટેકનોલોજી, ગ્રીન હાઇડ્રોજન, શિપબિલ્ડિંગ અને અન્ય ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવા માંગે છે. @Jaemyung_Lee"

AP/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2137296) आगंतुक पटल : 54
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam