રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિએ નાગરિક અલંકરણ સમારોહ-II ખાતે પદ્મ પુરસ્કારો 2025 એનાયત કર્યા
प्रविष्टि तिथि:
27 MAY 2025 8:17PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે સાંજે (27 મે, 2025) રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત નાગરિક અલંકરણ સમારોહ-II ખાતે વર્ષ 2025 માટે પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી પુરસ્કારો એનાયત કર્યા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ, ભારતના પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીનો સમાવેશ થાય છે.
પુરસ્કાર વિજેતાઓની યાદી અને સમારોહના ફોટોગ્રાફ્સ જોડાયેલા છે.
AP/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2131786)
आगंतुक पटल : 33
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
Telugu
,
Malayalam
,
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Punjabi
,
Kannada