ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

રાષ્ટ્રપતિ ભવનમાં આજે આયોજિત નાગરિક સન્માન સમારોહ-I માં રાષ્ટ્રપતિએ વર્ષ 2025 માટે 4 પદ્મ વિભૂષણ, 10 પદ્મ ભૂષણ અને 57 પદ્મશ્રી પુરસ્કારો એનાયત કર્યા

Posted On: 28 APR 2025 7:20PM by PIB Ahmedabad

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનના રિપબ્લિક પેવેલિયન ખાતે આયોજિત નાગરિક સન્માન સમારોહ-1 માં  વર્ષ 2025 માટે 4 પદ્મ વિભૂષણ, 10 પદ્મ ભૂષણ અને 57 પદ્મશ્રી પુરસ્કારો એનાયત કર્યા.

આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ, ભારત સરકારના અનેક મંત્રીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પદ્મ પુરસ્કાર વિજેતાઓ આવતીકાલે (29 એપ્રિલ, 2025) સવારે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ આપશે. પદ્મ પુરસ્કાર વિજેતાઓ રાષ્ટ્રપતિ ભવન અને પ્રધાનમંત્રી સંગ્રહાલયની પણ મુલાકાત લેશે.

AP/IJ/GP/JD


(Release ID: 2124969) Visitor Counter : 45