પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી ભૂતાનના પીએમને મળ્યા
Posted On:
04 APR 2025 1:30PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થાઇલેન્ડના બેંગકોકમાં છઠ્ઠી BIMSTEC સમિટ દરમિયાન ભૂતાનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ત્શેરિંગ ટોબગે સાથે મુલાકાત કરી.
એક્સ પર એક પોસ્ટમાં તેમણે કહ્યું:
"મારા સારા મિત્ર પ્રધાનમંત્રી ટોબગે સાથે ખૂબ સારી વાતચીત થઈ. ભૂતાન સાથે ભારતની મિત્રતા મજબૂત છે. અમે ઘણા ક્ષેત્રોમાં વ્યાપકપણે સહયોગ કરી રહ્યા છીએ.
@tsheringtobgay"
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2118689)
Visitor Counter : 37
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam