પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મન કી બાત માટે સૂચનો મંગાવ્યા
Posted On:
24 MAR 2025 8:47PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 30 માર્ચ 2025ના રોજ યોજાનાર મન કી બાત કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી સૂચનો મંગાવ્યા છે.
શ્રી મોદીએ આ મહિનાના મન કી બાત માટે વિશાળ શ્રેણીના સૂચનો મળવા બદલ પણ ખુશી વ્યક્ત કરી.
X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“30મી તારીખે યોજાનાર આ મહિનાના #MannKiBaat માટે વિશાળ શ્રેણીના સૂચનો મળવાનો આનંદ છે. આ સૂચનો સામાજિક ભલા માટે સામૂહિક પ્રયાસોની શક્તિને ઉજાગર કરે છે. હું આ એપિસોડ માટે વધુ લોકોને તેમના વિચારો શેર કરવા માટે આમંત્રિત કરું છું.
https://www.mygov.in/group-issue/inviting-ideas-mann-ki-baat-prime-minister-narendra-modi-30th-march-2025/?target=inapp&type=group_issue&nid=357950”
AP/IJ/GP/JD
(Release ID: 2114623)
Visitor Counter : 66
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam