પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રયાગરાજમાં મહાકુંભના સમાપન સાથે, આ ઐતિહાસિક મેળાવડા પર થોડા વિચારો લખ્યા, જે આપણી ભૂમિની સાંસ્કૃતિક, સામાજિક અને આધ્યાત્મિક શક્તિને અદભૂત રીતે દર્શાવે છે: પ્રધાનમંત્રી
प्रविष्टि तिथि:
27 FEB 2025 2:43PM by PIB Ahmedabad
પ્રયાગરાજમાં મહાકુંભના સમાપન સાથે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક મેળાવડા અંગેનાં વિચારોમાં આપણી ભૂમિની સાંસ્કૃતિક, સામાજિક અને આધ્યાત્મિક શક્તિને અદભૂત રીતે દર્શાવી છે. દરેકને તેમણે લખેલો બ્લોગ વાંચવા વિનંતી કરતા, શ્રી મોદીએ X પર એક પોસ્ટમાં જણાવ્યું:
"પ્રયાગરાજમાં મહાકુંભના સમાપન સાથે, આ ઐતિહાસિક મેળાવડા પર થોડા વિચારો લખ્યા, જે આપણી ભૂમિની સાંસ્કૃતિક, સામાજિક અને આધ્યાત્મિક શક્તિને અદભૂત રીતે દર્શાવે છે. મારો બ્લોગ અંગ્રેજીમાં વાંચો."
AP/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2106599)
आगंतुक पटल : 131
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Nepali
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam