પ્રધાનમંત્રીનું કાર્યાલય
'પરીક્ષા પે ચર્ચા' પાછી આવી ગઈ છે અને તે પણ એક નવા અને જીવંત સ્વરૂપમાં!: પ્રધાનમંત્રી
તમામ #ExamWarriors, તેમના માતાપિતા અને શિક્ષકોને આગ્રહ છે કે તેઓ #PPC2025 અવશ્ય જુએ, જેમાં તણાવમુક્ત પરીક્ષાના વિવિધ પાસાઓને આવરી લેતા 8 ખૂબ જ રસપ્રદ એપિસોડ છે!: પ્રધાનમંત્રી
Posted On:
06 FEB 2025 1:18PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામ પરીક્ષાર્થીઓ, તેમના માતાપિતા અને શિક્ષકોને પરીક્ષા પે ચર્ચા 2025 જોવા માટેનો આગ્રહ કરતા X પર એક પોસ્ટમાં લખ્યું છે કેઃ
“'પરીક્ષા પે ચર્ચા' પાછી આવી ગઈ છે અને તે પણ એક નવા અને જીવંત ફોર્મેટમાં!
તમામ #ExamWarriors, તેમના માતાપિતા અને શિક્ષકોને #PPC2025 જોવા માટેનો આગ્રહ કરું છું, જેમાં તણાવમુક્ત પરીક્ષાના વિવિધ પાસાઓને આવરી લેતા 8 ખૂબ જ રસપ્રદ એપિસોડનો સમાવેશ થાય છે!”
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2100207)
Visitor Counter : 81
Read this release in:
Malayalam
,
Telugu
,
English
,
Bengali
,
Assamese
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Kannada