પ્રધાનમંત્રીનું કાર્યાલય
ભારતની વિકાસગાથા આંકડાઓમાં, આર્થિક સર્વેક્ષણમાંથી કેટલાક રસપ્રદ ડેટા પોઇન્ટ: પ્રધાનમંત્રી
प्रविष्टि तिथि:
31 JAN 2025 7:46PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2024-25ના આર્થિક સર્વેક્ષણમાંથી મુખ્ય આંતરદૃષ્ટિ પ્રકાશિત કરી છે જેમાં માળખાગત સુવિધાઓ, ઊર્જા, કૃષિ અને નવીનતામાં ભારતની નોંધપાત્ર પ્રગતિ પર ભાર મૂકવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રીએ X પોસ્ટમાં કહ્યું;
“આર્થિક સર્વેક્ષણમાંથી કેટલાક રસપ્રદ ડેટા પોઇન્ટ. એક નજર નાખો…”
AP/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2098280)
आगंतुक पटल : 227
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam