પ્રધાનમંત્રીનું કાર્યાલય
ભારતને AI અપનાવવામાં વૈશ્વિક નેતા તરીકે ઉભરતું જોઈને ગર્વ થઈ રહ્યો છે: પ્રધાનમંત્રી
Posted On:
17 JAN 2025 11:23PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત AI અપનાવવામાં વૈશ્વિક નેતા તરીકે ઉભરી રહ્યું છે તે અંગે ગર્વ વ્યક્ત કર્યો.
નમો એપ પર હિન્દુ બિઝનેસલાઈનના એક સમાચાર લેખને ટાંકીને, તેમણે X પર પોસ્ટ કર્યું:
"ભારત AI અપનાવવામાં વૈશ્વિક નેતા તરીકે ઉભરી રહ્યું છે તે જોઈને ગર્વ થાય છે. આ ભારતની નવીનતા પ્રત્યે પ્રતિબદ્ધતા અને પરિવર્તનશીલ વિકાસ માટે AIનો લાભ ઉઠાવવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
https://www.thehindubusinessline.com/info-tech/india-outpaces-global-ai-adoption-bcg-survey/article69101450.ece
નમો એપના માધ્યમથી"
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2093981)
Visitor Counter : 32