પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ડ્રાફ્ટ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન રૂલ્સ, 2025, નાગરિક-કેન્દ્રિત શાસન માટે ભારતની પ્રતિબદ્ધતાને પ્રાથમિકતા આપે છે: પ્રધાનમંત્રી

Posted On: 07 JAN 2025 4:18PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ડ્રાફ્ટ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન રૂલ્સ, 2025, નાગરિક-કેન્દ્રિત શાસન પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને પ્રાથમિકતા આપે છે.

કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવની પોસ્ટનો જવાબ આપતાં શ્રી મોદીએ લખ્યું;

કેન્દ્રીય મંત્રી, શ્રી @AshwiniVaishnaw જણાવે છે કે કેવી રીતે ડ્રાફ્ટ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન રૂલ્સ, 2025, નાગરિક-કેન્દ્રિત શાસન પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને પ્રાથમિકતા આપે છે. નિયમોનો ઉદ્દેશ્ય વૃદ્ધિ અને સર્વસમાવેશકતાને ચલાવતી વખતે વ્યક્તિગત ડેટાને સુરક્ષિત રાખવાનો છે.”

AP/IJ/GP/JD


(Release ID: 2090890) Visitor Counter : 42