પ્રધાનમંત્રીનું કાર્યાલય
ભારત આંતરરાષ્ટ્રીય સહયોગ અને ન્યાયસંગત, સમાન વિશ્વને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છેઃ પ્રધાનમંત્રી
પોસ્ટેડ ઓન:
31 DEC 2024 8:37PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટીપ્પણી કરી હતી કે 2024માં વિવિધ વૈશ્વિક સમિટમાં ભારતની સક્રિય ભૂમિકા આંતરરાષ્ટ્રીય સહયોગ અને ન્યાયસંગત, સમાન વિશ્વને પ્રોત્સાહન આપવાની તેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
X પર પ્રધાનમંત્રીના કાર્યાલયના હેન્ડલમાં જણાવ્યું હતું કે:
"2024માં વિવિધ વૈશ્વિક સમિટમાં ભારતની સક્રિય ભૂમિકા આંતરરાષ્ટ્રીય સહયોગ અને ન્યાયસંગત, સમાન વિશ્વને પ્રોત્સાહન આપવા માટેની તેની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે."
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2089146)
મુલાકાતી સંખ્યા : 111
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam