પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ બેન્જામિન નેતન્યાહુને હનુક્કાહની શુભેચ્છાઓ આપી

Posted On: 25 DEC 2024 6:27PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ અને સમગ્ર વિશ્વમાં તહેવારની ઉજવણી કરી રહેલા તમામ લોકોને હનુક્કાહની શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યું હતુઃ

“PM @netanyahu અને હનુક્કાહના તહેવારની ઉજવણી કરી રહેલા વિશ્વભરના તમામ લોકોને શુભેચ્છાઓ. હનુક્કાહનું તેજ દરેકના જીવનને આશા, શાંતિ અને શક્તિથી પ્રકાશિત કરે. હનુક્કા સમેચ!”

מיטב האיחולים לראש הממשלה
@netanyahu
ולכל האנשים ברחבי העולם חוגגים את חג החנוכה. יהיה רצון שזוהר חנוכה יאיר את חיי כולם בתקווה, שלום וכוח. חג חנוכה שמח

AP/IJ/GP/JD

(Release ID: 2087923) Visitor Counter : 38