પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ દરેકને ક્રિસમસની શુભેચ્છા પાઠવી
Posted On:
25 DEC 2024 9:36AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નાતાલના અવસર પર જનતાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ સીબીસીઆઈ ખાતે આયોજિત ક્રિસમસ કાર્યક્રમની ઝલક પણ શેર કરી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"આપ સૌને ક્રિસમસની હાર્દિક શુભેચ્છા.
ભગવાન ઇસુ ખ્રિસ્તના ઉપદેશો દરેકને શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ બતાવે.
સીબીસીઆઈ ખાતે આયોજિત નાતાલના કાર્યક્રમની મુખ્ય વાતો અહીં આપવામાં આવી છે..."
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2087784)
Visitor Counter : 41
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam