પ્રધાનમંત્રીનું કાર્યાલય
એનઇપી 2020 નવીન પહેલ અને સંસાધનો સાથે નાના બાળકોને તેમની માતૃભાષામાં ભણાવવાના વિઝનનું સમર્થન કરે છે: પ્રધાનમંત્રી
Posted On:
11 DEC 2024 11:27AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રીએ તે વાત પર ધ્યાન દોર્યું કે એનઇપી 2000 (NEP 2020) નવીન પહેલ અને સંસાધનો સાથે નાના બાળકોને તેમની માતૃભાષામાં ભણાવવાના દ્રષ્ટિકોણનું સમર્થન કરે છે.
કેન્દ્રીય મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા X પોસ્ટનો જવાબ આપતા, શ્રી મોદીએ લખ્યું:
“કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી @dpradhanbjp એ ગહન શિક્ષણ, સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા અને સાંસ્કૃતિક મૂળની જાળવણી માટે નાના બાળકોને તેમની માતૃભાષામાં ભણાવવાના મહત્વ પર પ્રકાશ પાડે છે. તેમણે ઉલ્લેખ કર્યો છે કે કેવી રીતે એનઇપી 2020 નવીન પહેલ અને સંસાધનો સાથે આ વિઝનને સમર્થન આપે છે – જરૂરથી વાંચો!”
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2083068)
Visitor Counter : 43
Read this release in:
English
,
Manipuri
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam