પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતનો આર્ટિકલ શેર કર્યો
Posted On:
05 DEC 2024 12:49PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક રાષ્ટ્રીય દૈનિક માટે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત દ્વારા લખાયેલો આર્ટિકલ શેર કર્યો છે.
શ્રી મોદીએ કહ્યું કે આ આર્ટિકલ બંધારણના મહત્વને દર્શાવે છે અને ભારતના વૈવિધ્યસભર સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને ઐતિહાસિક વારસાની ઉજવણી કરે છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"કેન્દ્રીય મંત્રી શ્રી @gssjodhpur એ તે વાત પર પ્રકાશ ફેંક્યો છે કે ભારતનું બંધારણ એક કાયદાકીય દસ્તાવેજથી ઘણું વધુ છે. આ ભારતની વૈવિધ્યસભર સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને ઐતિહાસિક વારસાની ઉજવણી કરે છે. આ આર્ટિકલને જરૂરથી વાંચો!"
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2080999)
Visitor Counter : 52
Read this release in:
Urdu
,
Odia
,
English
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam