પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ આર્ય સમાજ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
આ એક ખૂબ જ ખાસ વર્ષ છે કારણ કે આપણે સ્વામી દયાનંદ સરસ્વતીની 200મી જયંતિ મનાવી રહ્યા છીએ: પ્રધાનમંત્રી
પોસ્ટેડ ઓન:
22 NOV 2024 3:09AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુયાનાના જ્યોર્જટાઉનમાં આર્ય સમાજ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રી મોદીએ ગુયાનામાં ભારતીય સંસ્કૃતિને જાળવવામાં તેમના પ્રયાસો અને ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે આ વર્ષ પણ ખૂબ જ વિશેષ છે કારણ કે આપણે સ્વામી દયાનંદ સરસ્વતીની 200મી જયંતિ નિમિત્તે ઉજવી રહ્યાં છીએ.
X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
“જ્યોર્જટાઉન, ગુયાનામાં આર્ય સમાજ સ્મારકને શ્રદ્ધાંજલિ આપી હતી. ગુયાનામાં આપણી સંસ્કૃતિને જાળવવામાં તેમની ભૂમિકા ખરેખર પ્રશંસનીય છે. આ એક ખૂબ જ ખાસ વર્ષ પણ છે કારણ કે આપણે સ્વામી દયાનંદ સરસ્વતીની 200મી જયંતિ ઉજવી રહ્યા છીએ.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2075799)
મુલાકાતી સંખ્યા : 113
આ રીલીઝ વાંચો:
Marathi
,
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam