પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ જસ્ટિસ સંજીવ ખન્નાને ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેવા પર શુભેચ્છા પાઠવી

Posted On: 11 NOV 2024 1:34PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાને ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ ગ્રહણ કરવા પર તેમની શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

જસ્ટિસ સંજીવ ખન્નાના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી, જેમણે ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે. તેમના કાર્યકાળ માટે મારી શુભેચ્છાઓ.

AP/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com

 


(Release ID: 2072344) Visitor Counter : 72