પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી જૈનાચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબને મળ્યા
प्रविष्टि तिथि:
08 NOV 2024 4:37PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જૈનાચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબ સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રીએ જૈનાચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબના સમાજ સેવા અને આધ્યાત્મિકતા પ્રત્યેના યોગદાનની પણ પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતુઃ
"ધુળેમાં, જૈનાચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબને મળ્યા. સમાજ સેવા અને આધ્યાત્મિકતામાં તેમનું યોગદાન પ્રશંસનીય છે. તેમના વિપુલ લેખન માટે પણ તેઓની પ્રશંસા કરવામાં આવે છે."
AP/GP/JD
(रिलीज़ आईडी: 2071857)
आगंतुक पटल : 92
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam