પ્રધાનમંત્રીનું કાર્યાલય
                
                
                
                
                
                    
                    
                        પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને યુએસ રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા 
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                06 NOV 2024 1:57PM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ડોનાલ્ડ ટ્રમ્પને યુએસ રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં તેમની ઐતિહાસિક જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. શ્રી મોદીએ કહ્યું કે તેઓ ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે સહયોગનું નવીકરણ કરવા આતુર છે.
શ્રી મોદીએ X પર એક પોસ્ટમાં લખ્યું:
"મારા મિત્ર @realDonaldTrump ને તમારી ઐતિહાસિક ચૂંટણી જીત પર ખૂબ ખૂબ અભિનંદન. તમે તમારા પાછલા કાર્યકાળની સફળતાઓ પર આધાર રાખતા હોવાથી, હું ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે આપણા સહયોગનું નવીકરણ કરવા માટે ઉત્સુક છું. ચાલો સાથે મળીને, આપણા લોકોનું ભલું કરવા અને વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે કામ કરીએ."
 
AP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :   @PIBAhmedabad
@PIBAhmedabad    /pibahmedabad1964
 /pibahmedabad1964    /pibahmedabad
 /pibahmedabad   pibahmedabad1964[at]gmail[dot]com
pibahmedabad1964[at]gmail[dot]com
                
                
                
                
                
                (Release ID: 2071108)
                Visitor Counter : 122
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Bengali-TR 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Telugu 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam