પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એન્જિનિયર્સ ડે નિમિત્તે સર એમ વિશ્વેશ્વરાયને યાદ કર્યા
પોસ્ટેડ ઓન:
15 SEP 2024 8:34AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એન્જિનિયર્સ ડેના અવસર પર સર એમ વિશ્વેશ્વરાયના યોગદાનને યાદ કર્યા છે. તેમણે આ પ્રસંગે તમામ એન્જિનિયરોને તેમની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“એન્જિનિયર્સ ડે પર તે તમામ એન્જિનિયરોને અભિનંદન કે જેઓ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યા છે, નવીનતા લાવી રહ્યા છે અને જટિલ પડકારોનો ઉકેલ લાવી રહ્યા છે. સર એમ. વિશ્વેશ્વરાયને યાદ કરીને, જેમનું એન્જિનિયરિંગમાં યોગદાન વ્યાપકપણે જાણીતું છે.”
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2055119)
મુલાકાતી સંખ્યા : 149
આ રીલીઝ વાંચો:
Odia
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam