પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સનું સ્વાગત કર્યું
બે નેતાઓએ ભારત-યુએઈ સંબંધોને મજબૂત કરવા માટે ફળદાયી વાટાઘાટો કરી
प्रविष्टि तिथि:
09 SEP 2024 8:40PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ, મહામહિમ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનનું સ્વાગત કર્યું. બંને નેતાઓએ વ્યાપક મુદ્દાઓ પર ફળદાયી વાતચીત કરી.
શ્રી મોદીએ ભારત-UAE મિત્રતા વધારવા માટે શેખ ખાલેદના જુસ્સાની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ, HH શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનનું સ્વાગત કરીને આનંદ થયો. અમે વિવિધ મુદ્દાઓ પર ફળદાયી વાતચીત કરી. મજબૂત ભારત-UAE મિત્રતા પ્રત્યેનો તેમનો જુસ્સો સ્પષ્ટપણે દેખાય છે.
AP/GP/JD
(रिलीज़ आईडी: 2053275)
आगंतुक पटल : 140
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam