પ્રધાનમંત્રીનું કાર્યાલય
140 કરોડ ભારતીય પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં આપણી ટુકડીને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છેઃ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી
प्रविष्टि तिथि:
28 AUG 2024 9:46PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભાગ લેનારી ભારતીય ટુકડીને શુભેચ્છા પાઠવી હતી. એથ્લેટ્સની હિંમત અને સંકલ્પની પ્રશંસા કરતાં તેમણે કહ્યું હતું કે 140 કરોડ ભારતીયો તેમની સફળતા માટે ઉત્સુક છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"140 કરોડ ભારતીયો પેરિસ #Paralympics 2024માં આપણી ટુકડીને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે. દરેક રમતવીરની હિંમત અને દ્રઢ સંકલ્પ સમગ્ર રાષ્ટ્ર માટે પ્રેરણાનો સ્ત્રોત છે. દરેક જણ તેમની સફળતા માટે ઉત્સાહિત છે. #Cheer4Bharat"
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2049601)
आगंतुक पटल : 107
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Telugu
,
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Punjabi
,
Bengali
,
Odia
,
Manipuri
,
Assamese
,
Tamil
,
Malayalam