પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પોલેન્ડના કબડ્ડી ખેલાડીઓ સાથે મુલાકાત કરી
प्रविष्टि तिथि:
22 AUG 2024 9:48PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારસૉ ખાતે કબડ્ડી ફેડરેશન ઓફ પોલેન્ડના પ્રમુખ શ્રી મિશલ સ્પિક્ઝકો અને પોલેન્ડના કબડ્ડી ફેડરેશનના બોર્ડ મેમ્બર શ્રીમતી અન્ના કાલબાર્સ્કી સાથે મુલાકાત કરી.
પ્રધાનમંત્રીએ પોલેન્ડમાં કબડ્ડીને આગળ વધારવા અને યુરોપમાં આ રમતને લોકપ્રિય બનાવવા પ્રત્યેના તેમના સમર્પણ માટે શ્રી સ્પિક્ઝકો અને સુશ્રી કા કાલબાર્સ્કીની પ્રશંસા કરી. તેમણે ભારત અને પોલેન્ડ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને સાંસ્કૃતિક આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવામાં રમતગમતની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2047986)
आगंतुक पटल : 111
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam