પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરોઝની શુભકામનાઓ પાઠવી
Posted On:
15 AUG 2024 4:10PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પારસી નવા વર્ષ નવરોઝના અવસર પર સૌને શુભેચ્છા પાઠવી હતી.
શ્રી મોદીએ વધુમાં કહ્યું કે આ તહેવાર આનંદ, સફળતા અને અદ્ભુત સ્વાસ્થ્ય લાવે છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"દરેકને પારસી નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! આ નવરોઝ પુષ્કળ આનંદ, સફળતા અને અદ્ભુત સ્વાસ્થ્ય લઈને આવે. આપણા સમાજમાં ભાઈચારાના બંધન વધુ ગાઢ બને. નવરોઝ મુબારક!"
AP/GP/JD
(Release ID: 2045659)
Visitor Counter : 80
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam