પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી મોદીએ શ્રી નટવર સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
11 AUG 2024 8:17AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ વિદેશ મંત્રી શ્રી નટવર સિંહના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ મુત્સદ્દીગીરી અને વિદેશ નીતિની દુનિયામાં તેમના સમૃદ્ધ યોગદાનને યાદ કર્યા, જેઓ પોતાની બુદ્ધિમત્તા અને પ્રચંડ લેખન માટે પણ જાણીતા હતા.
શ્રી મોદીએ X પર એક પોસ્ટમાં લખ્યું:
“શ્રી નટવર સિંહજીના નિધનથી ઘણું જ દુઃખ થયું. તેમણે કૂટનીતિ અને વિદેશ નીતિની દુનિયામાં સમૃદ્ધ યોગદાન આપ્યું છે. તેઓ તેમની બુદ્ધિમત્તાની સાથે-સાથે વિપુલ લેખન માટે પણ જાણીતા હતા. દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ તેમના પરિવાર અને પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ.”
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2044241)
आगंतुक पटल : 145
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Hindi_MP
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam