પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પદ્મશ્રી પુરસ્કાર વિજેતા કમલા પૂજારીના નિધન પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
20 JUL 2024 4:45PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પદ્મશ્રી પુરસ્કાર વિજેતા કમલા પૂજારીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
તેણીએ કૃષિમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે, ખાસ કરીને ઓર્ગેનિક કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા અને સ્વદેશી બિયારણોનું રક્ષણ કરવામાં, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“શ્રીમતી કમલા પૂજારી જીના નિધનથી દુઃખી. તેણીએ ખાસ કરીને ઓર્ગેનિક કૃષિ પ્રણાલીઓને પ્રોત્સાહન આપવા અને સ્વદેશી બિયારણોનું રક્ષણ કરવા માટે ખાસ કરીને કૃષિમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. જૈવવિવિધતાનું ટકાઉપણું સમૃદ્ધ બનાવવા અને રક્ષણ માટેનું તેમનું કાર્ય વર્ષો સુધી યાદ રાખવામાં આવશે. તેઓ આદિવાસી સમુદાયોના સશક્તીકરણમાં પણ એક દીવાદાંડી સમાન હતા. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”
AP/GP/JD
(रिलीज़ आईडी: 2034646)
आगंतुक पटल : 142
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam