પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેવા મોસ્કો પહોંચ્યા

प्रविष्टि तिथि: 08 JUL 2024 6:50PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે સત્તાવાર મુલાકાતે મોસ્કો પહોંચ્યા. આગમન પર પ્રધાનમંત્રીનું સ્વાગત રશિયન ફેડરેશનના પ્રથમ નાયબ પ્રધાનમંત્રી મહામહિમ ડેનિસ માન્તુરોવે, વ્નુકોવો-II એરપોર્ટ પર ઔપચારિક સ્વાગત કર્યું.

તેમની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટની સહ-અધ્યક્ષતા કરશે. તેઓ મોસ્કોમાં ભારતીય સમુદાયના સભ્યો સાથે પણ વાતચીત કરશે.

AP/GP/JD


(रिलीज़ आईडी: 2031609) आगंतुक पटल : 173
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Marathi , Kannada , Tamil , Bengali , Manipuri , Assamese , Odia , English , Urdu , हिन्दी , Hindi_MP , Punjabi , Telugu , Malayalam