પ્રધાનમંત્રીનું કાર્યાલય

તેલંગાણાના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

Posted On: 04 JUL 2024 4:32PM by PIB Ahmedabad

તેલંગાણાના મુખ્યમંત્રી શ્રી રેવંત રેડ્ડી અને તેલંગણાના નાયબ મુખ્યમંત્રી શ્રી ભટ્ટી વિક્રમાર્ક મલ્લુએ આજે ​​નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી કાર્યાલયે એક્સ પોસ્ટમાં જણાવ્યું હતું કે;

"તેલંગાણાના સીએમ, શ્રી @revanth_anumula અને ડેપ્યુટી સીએમ, શ્રી ભટ્ટી વિક્રમાર્ક મલ્લુએ આજે ​​PM @narendramodi સાથે મુલાકાત કરી."

AP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2030740) Visitor Counter : 21