પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ હુલ દિવસના અવસર પર આદિવાસી નાયકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 30 JUN 2024 2:32PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બ્રિટિશ સામ્રાજ્યના અત્યાચારો સામે તેમના સ્વાભિમાન અને બહાદુરી માટે સિદ્ધુ-કાન્હુ, ચાંદ-ભૈરવ અને ફૂલો-ઝાનો જેવા આદિવાસી નાયકોને શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ કહ્યું કે હુલ દિવસ એ આપણા આદિવાસી સમાજના અજોડ સાહસ, સંઘર્ષ અને બલિદાનને સમર્પિત એક મહાન પ્રસંગ છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

“હુલ દિવસ એ આપણા આદિવાસી સમાજના અજોડ સાહસ, સંઘર્ષ અને બલિદાનને સમર્પિત એક મહાન પ્રસંગ છે. આ શુભ દિવસે, સિદ્ધો-કાન્હુ, ચાંદ-ભૈરવ અને ફૂલો-ઝાનો જેવા આદિવાસી નાયકો અને નાયિકાઓને મારી આદરપૂર્વક શ્રદ્ધાંજલિ. "બ્રિટિશ સામ્રાજ્યના અત્યાચારો સામે તેમના સ્વાભિમાન અને બહાદુરીની વાર્તાઓ હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે."

 

AP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2029691) Visitor Counter : 95