પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વૃક્ષાસન યોગનો વીડિયો શેર કર્યો

Posted On: 12 JUN 2024 9:38AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આગામી યોગ દિવસને ધ્યાનમાં રાખીને વૃક્ષાસન યોગ આસનના ફાયદાઓનું વર્ણન કરતો એક વિગતવાર વીડિયો શેર કર્યો છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

"વૃક્ષાસન અથવા વૃક્ષની મુદ્રાના ઘણા ફાયદા છે, જેમાં સંતુલન અને મુદ્રામાં સુધારો કરવાનું પણ સામેલ છે.

“વૃક્ષાસન એટલે કે ઝાડની મુદ્રામાં કરવામાં આવતા આસનના અનેક ફાયદાઓ છે. આ શરીરના સંતુલનને યોગ્ય બનાવવાની સાથે જ તેને મજબૂતી પ્રદાન કરે છે.”

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2024529) Visitor Counter : 79