ચૂંટણી આયોગ

છઠ્ઠા તબક્કાનું મતદાન રાત્રે 11:45 વાગ્યા સુધી 61.20%

Posted On: 26 MAY 2024 9:29AM by PIB Ahmedabad

સામાન્ય ચૂંટણીના છઠ્ઠા તબક્કાના મતદાનમાં 11:45 વાગ્યા સુધીમાં અંદાજે 61.20% મતદાન નોંધાયું હતું. જેમ જેમ  મતદાન પક્ષોની ટીમ પાછી ફરશે તેમ તેમ ફિલ્ડ લેવલના અધિકારીઓ દ્વારા આને અપડેટ કરવાનું ચાલુ રહેશે. અગાઉના તબક્કાની જેમ વીટીઆર એપ પર પીસી મુજબ (સંબંધિત એસી સેગમેન્ટ્સ સાથે) લાઈવ ઉપલબ્ધ રહેશે.

રાત્રે 11:45 વાગ્યે રાજ્ય મુજબનું અંદાજિત મતદાન નીચે મુજબ છે:

ક્ર. ના.

રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ

પીસીની સંખ્યા

અંદાજિત મતદાન %

1

બિહાર

8

55.24

2

હરિયાણા

10

60.4

3

જમ્મુ એન્ડ કાશ્મીર

1

54.3

4

ઝારખંડ

4

63.76

5

દિલ્હી એનટીસી

7

57.67

6

ઓડિશા

6

69.56

7

ઉત્તરપ્રદેશ

14

54.03

8

પશ્ચિમ બંગાળ

8

79.47

8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશ

58

61.2

અહીં પ્રદર્શિત કરવામાં આવેલ ડેટા ફિલ્ડ ઓફિસર દ્વારા સિસ્ટમમાં ભરવામાં આવતી માહિતી મુજબ છે. આ એક અંદાજિત વલણ છે, કારણ કે કેટલાક મતદાન મથકો (PS)ના ડેટા સમય લે છે અને આ વલણમાં પોસ્ટલ બેલેટનો સમાવેશ થતો નથી. દરેક પીએસ માટે નોંધાયેલા મતોનો અંતિમ વાસ્તવિક હિસાબ મતદાનની સમાપ્તિ પર તમામ પોલિંગ એજન્ટો સાથે ફોર્મ 17 સીમાં શેર કરવામાં આવે છે.

AP/GP/JT

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2021670) Visitor Counter : 56