ચૂંટણી આયોગ
પાંચમા તબક્કામાં રાત્રે 11.30 સુધીમાં 60.09% મતદાન નોંધાયું
Posted On:
20 MAY 2024 11:57PM by PIB Ahmedabad
સામાન્ય ચૂંટણીના પાંચમા તબક્કાના મતદાનમાં રાત્રે 11:30 વાગ્યા સુધીમાં અંદાજે 60.09% મતદાન નોંધાયું હતું. જેમ-જેમ મતદાન સમયે ડ્યૂટી કરી રહેલી ટીમ પરત ફરી રહી છે તેમ તેમ ફિલ્ડ લેવલના અધિકારીઓ દ્વારા આ આંકડા અપડેટ કરવામાં આવતા રહેશે અને વીટીઆર એપ પર પીસી મુજબ (સંબંધિત એસી સેગમેન્ટ્સ સાથે) લાઈવ ઉપલબ્ધ રહેશે, જેમકે પહેલા તબક્કામાં હતું.
11:30 કલાકે રાજ્યવાર અંદાજિત મતદાન નીચે મુજબ છે.
ક્રમાંક
નંબર
|
રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ
|
સંસદીય ક્ષેત્રની સંખ્યા
|
અંદાજિત મતદાનની ટકાવારી
|
1
|
બિહાર
|
05
|
54.85
|
2
|
જમ્મુ એન્ડ કાશ્મીર
|
01
|
56.73
|
3
|
ઝારખંડ
|
03
|
63.07
|
4
|
લદ્દાખ
|
01
|
69.62
|
5
|
મહારાષ્ટ્ર
|
13
|
54.29
|
6
|
ઓડિશા
|
05
|
67.59
|
7
|
ઉત્તરપ્રદેશ
|
14
|
57.79
|
8
|
પશ્ચિમ બંગાળ
|
07
|
74.65
|
8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો (49 PC) ઉપર
|
49
|
60.09
|
અહીં રજૂ કરવામાં આવેલ ડેટા ફિલ્ડ ઓફિસર દ્વારા સિસ્ટમમાં ભરવામાં આવતી માહિતી મુજબ છે. આ એક અંદાજિત વલણ છે, કારણ કે કેટલાક મતદાન મથકો (PS)ના ડેટા સમય લે છે અને આ વલણમાં પોસ્ટલ બેલેટનો સમાવેશ થતો નથી. દરેક પીએસ માટે નોંધાયેલા મતોનો અંતિમ વાસ્તવિક હિસાબ મતદાનની સમાપ્તિ પર તમામ પોલિંગ એજન્ટો સાથે ફોર્મ 17 સીમાં શેર કરવામાં આવે છે.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2021179)
Visitor Counter : 117