નાણા મંત્રાલય
16માં નાણાં પંચે (XVIFC) કરારના આધારે યંગ પ્રોફેશનલ્સ (YPs)/કન્સલ્ટન્ટ્સ માટે અરજીઓ મંગાવી
Posted On:
12 APR 2024 12:24PM by PIB Ahmedabad
16માં નાણાં પંચે (XVIFC) કરારના આધારે યંગ પ્રોફેશનલ્સ (YPs)/કન્સલ્ટન્ટ્સ માટે અરજીઓ મંગાવી છે. XVIFCએ પોતાની વેબસાઇટ પર યોગ્યતા, સંદર્ભની શરતો, મહેનતાણું અને અરજી ફોર્મ અપલોડ કર્યું છે. (https://fincomindia.nic.in)
કમિશનમાં કરારના આધારે વાયપી અને કન્સલ્ટન્ટમાં નિયુક્ત થવા ઇચ્છુક અરજદારો તેમની અરજી યોગ્ય રીતે ભરેલા પ્રોફોર્મામાં ફક્ત ડિરેક્ટર, 16માં નાણાં પંચને manish.kr1975[at]nic[dot]in પર મોકલવામાં આવેલા ઇ-મેઇલ દ્વારા મોકલી શકે છે. પોતાની રુચિ વ્યક્ત કરવા માટે rahul.sharma89[at]nic[dot]in પર એક નકલ મોકલી શકે છે. આ હેતુ માટે કોઈ ભૌતિક નકલ મોકલવામાં આવશે નહીં.
વધુ વિગતો માટે, 16માં નાણાં પંચમાં વાયપી અને સલાહકારોની નિમણૂંક માટે દિશાનિર્દેશ જુઓઃ
https://fincomindia.nic.in/asset/doc/Guidelines%20for%20YPs%20&%20Consultants%20in%2016th%20Finance%20Commission.pdf
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2017731)
Visitor Counter : 111