પોસ્ટેડ ઓન:
14 MAR 2024 1:21PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં પ્રથમ વખતના મતદારોના ઉત્સાહને ઉજાગર કરતો એક વીડિયો શેર કર્યો છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"ભારતભરમાં યુવાનો કહી રહ્યા છે મેરા પહેલ વોટ દેશ કે લિયે"
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com