પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી અય્યા વૈકુંડ સ્વામીકલને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
प्रविष्टि तिथि:
03 MAR 2024 10:31PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી અય્યા વૈકુંડ સ્વામીકલને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“તેમની જન્મજયંતિ પર, હું શ્રી અય્યા વૈકુંડ સ્વામીકલને નમન કરું છું. કરુણાપૂર્ણ અને સુમેળભર્યા સમાજના નિર્માણ માટેના તેમના અસંખ્ય પ્રયાસો પર અમને બધાને ગર્વ છે, જ્યાં ગરીબમાં ગરીબ લોકો સશક્ત હોય. અમે માનવતા માટેના તેમના વિઝનને પરિપૂર્ણ કરવાની અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ.”
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2011142)
आगंतुक पटल : 147
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam