પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સંત શિરોમણી આચાર્ય શ્રી 108 વિદ્યાસાગર મહારાજજી વિશે તેમના વિચારો વ્યક્ત કર્યા
प्रविष्टि तिथि:
21 FEB 2024 11:17AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંત શિરોમણી આચાર્ય શ્રી 108 વિદ્યાસાગર મહારાજ જી વિશે તેમના વિચારો લખ્યા. શ્રી મોદીએ સંત શિરોમણી આચાર્ય શ્રી 108 વિદ્યાસાગર મહારાજ જી પર લેખની લિંક narendramodi.in વેબસાઇટ પર પોસ્ટ કરી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
"સંત શિરોમણી આચાર્ય શ્રી 108 વિદ્યાસાગરજી મહારાજજી પર મારા વિચારો લખ્યા, જેમના આશીર્વાદ મને ઘણા વર્ષોથી મળ્યા અને માનવતા માટે જેમનું યોગદાન અમૂલ્ય છે."
“સંત શિરોમણી આચાર્ય શ્રી 108 વિદ્યાસાગરજી મહારાજજીનું જીવન માત્ર આધ્યાત્મિક જગત માટે જ નહીં પરંતુ આરોગ્ય, શિક્ષણ અને પર્યાવરણ જેવા ક્ષેત્રો માટે પણ માર્ગદર્શક છે. આ મારું સદ્ભાગ્ય છે કે મને તેમની સતત સંગતમાં રહેવા મળ્યું. તેમના દિવ્ય અને પ્રેરણાત્મક વ્યક્તિત્વને સમર્પિત મારો લેખ વાંચો...
AP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2007580)
आगंतुक पटल : 172
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam