પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ UAE ની મુલાકાત પહેલા ભારતીય ડાયસ્પોરાની પ્રશંસા કરી

Posted On: 13 FEB 2024 10:56AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય ડાયસ્પોરાના વિશ્વ સાથે ભારતના જોડાણને વધુ ગાઢ બનાવવાના તેમના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

તેમણે કહ્યું કે તેઓ અહલાન મોદી કાર્યક્રમમાં UAEના ભારતીય ડાયસ્પોરામાં સામેલ થવા માટે આતુર છે!

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"અમને અમારા ડાયસ્પોરા અને વિશ્વ સાથે ભારતના જોડાણને વધુ ગાઢ બનાવવાના તેમના પ્રયાસો પર ખૂબ ગર્વ છે. આજે સાંજે, હું અહલાન મોદી કાર્યક્રમમાં UAEના ભારતીય ડાયસ્પોરા વચ્ચે આવવા માટે આતુર છું! આ યાદગાર પ્રસંગમાં જોડાઓ."

 

AP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2005477) Visitor Counter : 93