પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઇજિપ્તની યુવતી દ્વારા દેશભક્તિના ગીતની રજૂઆતની પ્રશંસા કરી
Posted On:
29 JAN 2024 5:02PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈજિપ્તની યુવતી કરીમન દ્વારા 75મા #પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન દેશભક્તિના ગીત "દેશ રંગીલા"ની રજૂઆતને બિરદાવી હતી.
તેણે તેના ઉજ્જવળ ભવિષ્યની પણ શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યુઃ
"ઇજિપ્તના કરીમન દ્વારા કરવામાં આવેલ આ પ્રસ્તુતિ સુમધુર છે! હું તેણીને આ પ્રયાસ માટે અભિનંદન આપું છું અને તેણીના ભવિષ્યના પ્રયત્નો માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું."
CB/JD
(Release ID: 2000383)
Visitor Counter : 140
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam