પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના શુભ અવસર પર રામ જ્યોતિ પ્રગટાવવા નાગરિકોને વિનંતી કરી
प्रविष्टि तिथि:
22 JAN 2024 6:09PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના શુભ અવસર પર રામ જ્યોતિ પ્રગટાવવા અને શ્રી રામ લલ્લાનું સ્વાગત કરવા વિનંતી કરી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“अयोध्या धाम में आज राम लला अपने भव्य मंदिर में विराजमान हुए हैं। इस पुनीत अवसर पर सभी देशवासियों से मेरा आग्रह है कि रामज्योति प्रज्वलित कर अपने घरों में भी उनका स्वागत करें। जय सियाराम!”
YP/JD
(रिलीज़ आईडी: 1998622)
आगंतुक पटल : 193
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam