પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભૂતાનમાં સંસદીય ચૂંટણી જીતવા બદલ મહામહિમ શેરિંગ તોબગે અને પી.ડી.પીને અભિનંદન પાઠવ્યા
Posted On:
09 JAN 2024 10:05PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતાનમાં સંસદીય ચૂંટણી જીતવા બદલ શેરિંગ તોબગે અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીને અભિનંદન પાઠવ્યા છે.
પીએમ મોદીએ X પર પોસ્ટ કર્યું:
"ભૂતાનમાં સંસદીય ચૂંટણી જીતવા બદલ મારા મિત્ર @tsheringtobgay અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીને હાર્દિક અભિનંદન. મિત્રતા અને સહકારના અમારા અનન્ય સંબંધોને વધુ મજબૂત કરવા માટે ફરી સાથે મળીને કામ કરવા માટે આતુર છીએ."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1994724)
Visitor Counter : 133
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam