પ્રધાનમંત્રીનું કાર્યાલય

મધ્યપ્રદેશના સીએમ અને ડેપ્યુટી સીએમ પ્રધાનમંત્રીને મળ્યા

Posted On: 22 DEC 2023 12:55PM by PIB Ahmedabad

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી મોહન યાદવ, નાયબ મુખ્યમંત્રીઓ શ્રી રાજેન્દ્ર શુક્લા અને શ્રી જગદીશ દેવડા સાથે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:

"મધ્યપ્રદેશના સીએમ, @DrMohanYadav51 જી, ડેપ્યુટી સીએમ @rshuklabjp જી અને @JagdishDevdaBJP જી સાથે PM @narendramodi મળ્યા."

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1989519) Visitor Counter : 103