પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સુપ્રસિદ્ધ કન્નડ ફિલ્મ અભિનેત્રી લીલાવતીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો

Posted On: 08 DEC 2023 9:42PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુપ્રસિદ્ધ કન્નડ ફિલ્મ વ્યક્તિત્વ લીલાવતીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

સુપ્રસિદ્ધ કન્નડ ફિલ્મ વ્યક્તિત્વ લીલાવતી જીના નિધન વિશે સાંભળીને દુઃખ થયું. સિનેમાની સાચી મહારથી, તેમણે અસંખ્ય ફિલ્મોમાં તેમના બહુમુખી અભિનયથી રૂપેરી પડદે આકર્ષણ જમાવ્યું હતું. તેમની વિવિધ ભૂમિકાઓ અને

નોંધપાત્ર પ્રતિભાની હંમેશા યાદ અને પ્રશંસા કરવામાં આવશે. મારા વિચારો તેના પરિવાર અને પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ.

ಕನ್ನಡ ಚಿತ್ರರಂಗದ ಹೆಸರಾಂತ ನಟಿ ಲೀಲಾವತಿ ಅವರ ನಿಧನದ ಸುದ್ದಿ ಕೇಳಿ ದುಃಖವಾಯಿತು. ಸಿನಿಮಾದ ನೈಜ ಪ್ರತೀಕವಾದ ಅವರು ಹಲವಾರು ಚಲನಚಿತ್ರಗಳಲ್ಲಿ ತಮ್ಮ ಬಹುಮುಖ ನಟನೆಯೊಂದಿಗೆ ಬೆಳ್ಳಿ ಪರದೆಯನ್ನು ಅಲಂಕರಿಸಿದವರು. ಅವರ ವೈವಿಧ್ಯಮಯ ಪಾತ್ರಗಳು ಮತ್ತು ಅದ್ಭುತ ಪ್ರತಿಭೆಯನ್ನು ಸದಾ ಸ್ಮರಿಸಲಾಗುತ್ತದೆ ಮತ್ತು ಪ್ರಶಂಸಿಸಲಾಗುತ್ತದೆ. ಅವರ ಕುಟುಂಬ ಮತ್ತು ಅಭಿಮಾನಿಗಳಿಗೆ ನನ್ನ ಸಂತಾಪಗಳು. ಓಂ ಶಾಂತಿ.

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1984337) Visitor Counter : 67