પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કેસીઆરને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી

Posted On: 08 DEC 2023 10:46AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન, શ્રી કે. ચંદ્રશેખર રાવને તેમની ઈજામાંથી ઝડપથી સાજા થવાની શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી કેસીઆર ગારુને ઈજા થઈ છે તે જાણીને દુઃખ થયું. હું તેમના ઝડપી સ્વસ્થ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.”

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1983899) Visitor Counter : 94