પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીની ઉઝબેકિસ્તાન પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત
प्रविष्टि तिथि:
01 DEC 2023 9:36PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ UAE માં COP-28 સમિટની બાજુમાં, 1 ડિસેમ્બર 2023 ના રોજ, ઉઝબેકિસ્તાન પ્રજાસત્તાકના પ્રમુખ મહામહિમ શ્રી શવકત મિર્ઝીયોયેવ સાથે મુલાકાત કરી.
પ્રધાનમંત્રીએ વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટમાં ઉઝબેકિસ્તાનની સહભાગિતા બદલ રાષ્ટ્રપતિ મિર્ઝીયોયેવનો આભાર માન્યો હતો.
બંને નેતાઓએ આરોગ્ય, શિક્ષણ, ફાર્માસ્યુટિકલ્સ અને પરંપરાગત દવાના ક્ષેત્રોમાં તેમના વ્યાપક દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા અંગે વિચારોની આપ-લે કરી હતી. પ્રધાનમંત્રીએ ઉઝબેકિસ્તાન સાથે આપણી વિકાસ ભાગીદારીને વિસ્તારવા માટે ભારતના સમર્થનની ખાતરી પણ આપી હતી.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1981795)
आगंतुक पटल : 149
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam