પ્રધાનમંત્રીનું કાર્યાલય
કાશી દેવ દીપાવલીનો પર્યાય છે : પ્રધાનમંત્રી શ્રી
Posted On:
27 NOV 2023 10:08PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કાશીની દેવ દીપાવલીમાં ભારતની સાંસ્કૃતિક ગતિશીલતાની ઝલક મેળવનાર વિવિધ દેશોના રાજદ્વારીઓની હાજરી અંગે ખુશી વ્યક્ત કરી હતી.
શ્રી મોદીએ પોસ્ટ કર્યું
"કાશી દેવ દીપાવલીનો પર્યાય છે અને આ વર્ષે પણ, ઉજવણી ભવ્ય રહી છે. ભારતની સાંસ્કૃતિક ગતિશીલતાની ઝલક મેળવનારા કેટલાક રાષ્ટ્રોના રાજદ્વારીઓની હાજરી એટલી જ આનંદદાયક છે."
CB/GP/JD
(Release ID: 1980280)
Visitor Counter : 124
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam