પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ આર્જેન્ટિનાની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા બદલ જેવિયર મિલેને અભિનંદન પાઠવ્યા

Posted On: 20 NOV 2023 5:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આર્જેન્ટિનાની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા બદલ જેવિયર મિલેને અભિનંદન પાઠવ્યા હતા.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

 “રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત માટે @JMilei ને અભિનંદન. ભારત-આર્જેન્ટિના વ્યૂહાત્મક ભાગીદારીમાં વૈવિધ્ય અને વિસ્તરણ કરવા માટે તમારી સાથે મળીને કામ કરવા આતુર છીએ.”

CB/GP/JD



(Release ID: 1978229) Visitor Counter : 100