પોસ્ટેડ ઓન:
05 NOV 2023 12:59PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે છત્તીસગઢના એક જૈન મંદિરમાં દિગંબર જૈન આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજના આશીર્વાદ લીધા હતા.
પ્રધાનમંત્રી શ્રીએ X પર પોસ્ટ કર્યું:
"છત્તીસગઢના ડોંગરગઢમાં આવેલ ચંદ્રગિરી જૈન મંદિરમાં આચાર્ય શ્રી 108 વિદ્યાસાગરજી મહારાજજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી."
CB/GP/JD